Weather

રાજ્યમાં વરસાદની માહોલ અંગે હવામાન વિભાગની મોટી આગાહી, હજુ આટલા દિવસ સુધી થશે કડાકા ભડાકા સાથે વરસાદ

ગઈ કાલે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે રાતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. એક લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને અગત્યની આગાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગ […]

નક્ષત્રને આધારે વરસાદનો વરતારો, આ તારીખે હાથીભાઈ સૂંઢ ફેરવશે

રાજ્યમાં હવે ચોમાસુ વિદાયને આરે છે. એક તરફ નવરાત્રી ચાલુ છે ત્યારે બીજી તરફ નવરાત્રીમાં વરસાદ વરસશે કે નહીં તે જાણવા માટે ખેલૈયાઓ ઉત્સુક છે. ગરબાની રમઝટ સાથે સાથે વરસાદની રમઝટ પણ થશે તેવું લાગી રહ્યું છે. આગામી 4 ઓક્ટોબર સુધી ગરબાની રમઝટ જામશે ત્યારે પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાત અને મધ્ય […]

Religious

દ્વારકાધીશ મંદિર પર પડી વીજળી પડતા સાક્ષાત ભગવાને આપ્યો પરચો, જાણો સમગ્ર ઘટના

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સમયે ઘણી જગ્યાએ વીજળી પડતી હોય છે ત્યારે એક એવો નજારો જોવા મળ્યો કે જેનાથી ભક્તોની આંખો અંજાઈ ગઈ ઉપરાંત ઠેર ઠેર આ […]

ગુજરાતમા અહી બિરાજે છે ત્રણ મુખવાળા ચામુંડા માતાજી, સુરત સાથે જોડાયેલો છે મંદિરનો ઇતિહાસ

ગુજરાતમાં ઘણાં બધા મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે કેટલીક રહસ્યમય વાતો જોડાયેલી છે. આજે અમે તમને એવા જ એક રહસ્યમય મંદિર વિશે જણાવીશું. આ મંદિર ગુજરાતના વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દુર નેશનલ હાઈવે નજીક પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં આવેલું છે. પેશ્વા સમયનાં આ કીલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમા સ્થાપિત છે.  […]

હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ જગદ્દગુરુ 99 વર્ષની વયે બ્રહ્મલીન થયા, સ્વામીએ માત્ર 9 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું

હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ જગદ્ગુરુ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા છે. જ્યોતિર્મઠ બદ્રીનાથ અને શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વારૂપાનંદનું રવિવારે નિધન થયું છે. સ્વામીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસિ ગંગા આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામીનું 99 વર્ષની વયે નિધન થયું છે. સ્વામી સ્વરૂપાનંદની તબિયત ઘણા સમયથી સારી નહોતી ત્યારે રવિવારે બપોરે ત્રણ વાગ્યે સ્વામી […]

Recent Posts