ગુજરાતમાં અહી આવેલા વાછડા દાદાના મંદિરમાં આજે પણ જોવા મળે છે સતના પરચા, એક વાર જરૂર જજો

Religious

ભારત મંદિરોનો દેશ છે. અહીં અનેક મંદિરો આવેલા છે. દરેક મંદિરનો અલગ અલગ ઇતિહાસ છે. લોકો આ મંદિરોમાં ખૂબ શ્રદ્ધાથી ભક્તિ કરે છે. ભગવાન તે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અમુક મંદિર એવા પણ છે કે જ્યાં ભગવાન સાક્ષાત બેઠેલા છે અને આ કળિયુગમાં પણ પરચા પુરે છે.

દોસ્તો મંદિરોમાં લોકો દૂર દૂરથી દર્શને કરવા આવતાં હોય છે. હાલ અમે સુરેન્દ્રનગરના લીલીયા ગામથી એક કિલોમીટર દૂર આવેલા વાછડાં દાદાના મંદિરનો ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ. અહીં ઘણા લોકો દર્શને આવતા હોય છે અને વાછડાં દાદાની સમક્ષ પોતાના દુઃખ રજુ કરી તેના દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરતા હોય છે.

વાછડાં દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. વાછડાં દાદાના મંદિરમાં પૂનમ અને રવિવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં એક ઝાડ આવેલું છે તેની નીચે જ વાછડાં દાદાનું મંદિર આવેલું છે.

આ મંદિરમાં ભક્તો દુરદુરથી માનતા રાખવા માટે આવે છે. માનતા પુરી થાય એટલે ભક્તો મંદિરમાં આવીને તેમની માનેલી માનતા પુરી કરે છે. કહેવાય છે કે અહીં જે કોઈ માનતા રાખે છે તેમની તમામ ઇચ્છાઓ વાછડા દાદા પુરી કરે છે. વાછડાં દાદાના મંદિરમાં આવીને ભક્તો વાછડાં દાદાને દૂધ અને ઘી ચડાવે છે.

વાછડાં દાદાના મંદિરમાં પૂનમ અને રવિવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં વાછડાં દાદાના માત્ર દર્શન કરવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે અને તેમના જીવનમાં સુખ, શાંતિ હંમેશા માટે બની રહે છે. ભક્તો ખૂબ શ્રદ્ધાથી અહીં દર્શન કરવા માટે આવે છે.

Leave a Reply

Your email address will not be published.