ગામડાના લગ્નમાં હેલીકોપ્ટર પહોંચી જ્હાન્વી કપૂર, લકઝરી તેવર જોઈને લોકોની આંખો ફાટી રહી ગઈ

India

જાહ્નવી કપૂર બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ઉભરતી અભિનેત્રીઓમાંની એક છે. આજે તેમના ઘણાં બધાં ફેન્સ પણ છે. બોલિવુડની આ અભિનેત્રી હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. જાહ્નવી કપૂર કેટલીકવાર હેડલાઇન્સમાં રહે છે. દરેક લોકો તેના વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. તેના લાખો ચાહકો છે.

અભિનેત્રી જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે તે જેટલી સુંદર દેખાય છે તેટલી જ સમજદાર પણ છે. તે થોડા સમયમાં પહેલા પોતાના મિત્રના લગ્નમાં હેલિકોપ્ટર લઈને પહોંચી ગુજરાત હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેઓ પોતાના વ્યસ્ત કામમાંથી મિત્રના લગ્નનનું આમંત્રણ મળવા તુરંત આવી પહોંચ્યા હતા.

જાહ્નવી કપૂર આ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે જાલોર ગઈ હતી. તે વેડિંગ ફંક્શનમાં માત્ર અડધો કલાક હાજર રહી હતી. ત્યારબાદ દુલ્હનને અભિનંદન આપ્યા બાદ જાહ્નવી કપૂરે વેડિંગ ફંક્શનમાથી વિદાય લીધી હતી. તમને જણાવી દઈએ કે આ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે જ્હાન્વી કપૂર એક હેલિકોપ્ટર દ્વારા પહોંચી હતી.

તે હેલિકોપ્ટર દ્વારા જાલોર સ્ટેડિયમમાં ઉતરી હતી અને તે પછી કાર દ્વારા લગ્ન સમારોહના સ્થળમાં હાજરી આપવા માટે પહોંચી હતી જે મેંગલવામાં હતું. આ લગ્ન પારસમલ સાવલચંદ જૈનના ઘરે હતા. જેમાં હાજરી આપવા માટે અભિનેત્રી જાહ્નવી કપૂર મુંબઈથી પહોંચી હતી.

પારસમલ સાવલચંદ જૈન સાયલા સબડિવિઝન વિસ્તારના મેંગલવાના ઇલેક્ટ્રિક બિઝનેસમેન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્ન મંગલવાના રહેવાસી પારસમલ જૈનના ભાઈની પુત્રીના હતા. જેની કંપની ઇલેક્ટ્રિક સામગ્રી બનાવે છે. તેઓ દિલ્હીમાં રહેતા હતા અને તે દિવસોમાં તેની ઓળખ અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે થઈ હતી. જેથી તેમણે લગ્નનું આમંત્રણ જ્હાન્વી કપૂરને આપ્યું હતું. તેથી તેઓ આમંત્રણને માન આપી આ લગ્ન સમારોહમાં હાજરી આપવા તુરંત પહોંચ્યા.

અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતથી કરી હતી. તેમણે ફિલ્મ ધડક દ્વારા બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી હતી. ત્યારબાદ તેઓ ફેમસ થઈ ગયા. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની પ્રથમ ફિલ્મ ધડકનું શૂટિંગ રાજસ્થાનના ઉદયપુરમાં થયું હતું. આ ફિલ્મ ખુબજ ફેમસ બની હતી. આ ફિલ્મ બાદ લોકો અભિનેત્રીને ઓળખવા લાગ્યા. આજે તેમના લાખો ચાહકો છે.

Leave a Reply

Your email address will not be published.