દ્વારિકામાં ચમત્કાર: આકાશમાં દ્વારિકાધીશ દેખાયા, તમને પણ દેખાય તો જય દ્વારિકાધીશ લખજો

Religious

ભારત ધર્મ અને ભક્તિનો દેશ છે. અહીં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં દેવી દેવતાઓ બિરાજે છે. લોકો અહીં દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આપણી સમક્ષ કેટલીકવાર એવા ચમત્કારિક કિસ્સાઓ સામે આવે છે જે જોઈને આશ્ચર્ય થાય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારિકા વિશે સૌ કોઈ જાણે છે. દ્વારિકામાં હજારો લાખો ભક્તો દ્વારિકાધીશના આશીર્વાદ લેવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે ભક્તોની આસ્થાના પ્રતીક એવા ગુજરાતના દ્વારિકામાં એક ચમત્કાર જોવા મળ્યો છે. જેમાં આકાશમાં વાદળોની વચ્ચે દ્વારિકાધીશની પ્રતિકૃતિ જોવા મળી છે.

ગત વર્ષે ચોમાસા દરમિયાન દ્વારિકા મંદિર પર વીજળી પડી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. વીજળી પડવાને કારણે મંદિરની ધજા ફાટી ગઈ હતી. તદુપરાંત ધ્વજ દંડની પાટલીના પણ બે કટકા થઇ ગયા હતા. પરંતુ મંદિરને હાનિ ન પહોંચતા લોકો એવું કહી રહ્યા હતા કે ભગવાન દ્વારિકાધીશે વીજળીને પોતાનામાં સમાવી લીધી.

આ ઘટનનાની તસવીરો ખુબજ વાયરલ થઇ હતી. ત્યારે ફરીથી એકવાર દ્વારિકામાં ચમત્કાર જોવા મળ્યો છે. જેમાં આકાશમાં વાદળાંઓની વચ્ચે દ્વારિકાધીશની પ્રતિકૃતિ દેખાઈ છે. જે જોઈને લોકો કહી રહ્યા છે કે સ્વયં દ્વારિકાધીશે વાદળ સ્વરૂપમાં દર્શન આપ્યા છે. સ્વયં દ્વારિકાધીશ દર્શન આપતા હોય તેવું જ દેખાઈ રહ્યું છે.

દ્વારિકાધીશની પ્રતિકૃતિ દેખાતા લોકો ભગવાન દ્વારકાધીશનો સાક્ષાત ચમત્કાર જ ગણી રહ્યા છે. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે. એવું લાગે છે કે સ્વયં દ્વારિકાધીશ તેમના ભક્તોને દર્શન આપવા આવ્યા છે. વાદળમાં ભગવાન દ્વારકાધીશ દેખાતા જ આસપાસના ગામોમાં અને લોકોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કુતુહલ જોવા મળ્યું હતું.

દ્વારિકાધીશની પ્રતિકૃતિ દેખાતા લોકોએ દર્શન કર્યા અને પોતાના મોબાઈલની અંદર આ તસવીર ખેંચી લીધી હતી જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તમે ફોટામાં જોઈ શકો છો વાદળ દ્વારિકાધીશની અદભુત પ્રિતિકૃતિને. વાદળ સ્વરૂપમાં દ્વારિકાધીશના દર્શન કરો અને તમારા મિત્રો, સ્નેહીજનોને પણ શેર કરો.

Leave a Reply

Your email address will not be published.