ભારતમાં અહીં આવેલ છે સૌથી એશિયાનું સસ્તું કાપડ બજાર, 46 રૂપિયામાં શર્ટ મળે છે અને ટીશર્ટ તો સાવ સસ્તા

India

આજના સમયમાં મોંધવારી આસમાને પહોંચી ગઈ છે. કપડાના ભાવમાં તો એટલો વધારો થઇ ગયો છે કે લેવા જતા પહેલા કેટલીકવાર વિચારવું પડે છે. કેટલાક લોકો તો ખુબજ સમૃદ્ધ હોય છે જે મોંઘા મોંઘા કપડાં પહેરે છે પરંતુ મધ્યમવર્ગીય લોકોને મોંઘવારી ખુબજ નડે છે. ત્યારે આજે અમે તમને ભારતમાં આવેલા એક એવા માર્કેટ વિશે જણાવીશું જ્યાં ખુબજ સસ્તા કપડાં મળે છે.

ભારતમાં આવેલા આ માર્કેટમાં માત્ર 100 રૂપિયામાં બ્રાન્ડેડ જીન્સ મળે છે. આ માર્કેટમાં ખુબજ સસ્તા કપડાં મળે છે. આજના સમયમાં લોકોને અવનવા કપડાં પહેરવાનો ખુબજ શોખ હોય છે. આ માર્કેટમાં બાળકો અને છોકરા છોકરીઓના કપડાં ખુબજ સસ્તા મળે છે. આ હોલસેલ માર્કેટમાંથી તમે ઓછા બજેટમાં શોપિંગ કરી શકો છો.

ભારતમાં આવેલું આ માર્કેટ ખુબજ સસ્તું છે. આ માર્કેટ દિલ્હીમાં આવેલું છે. દિલ્હીની ગાંધીનગર બજારમાં ખુબજ સસ્તા કપડાં મળે છે. ગાંધીનગર કાપડ બજાર માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાનું સૌથી સસ્તું બજાર છે. આ બજારમાં ખુબજ સસ્તા કપડાં મળે છે. આ બજાર સસ્તું છે પરંતુ અહીં જેવા તેવા નહીં પણ બ્રાન્ડેડ કપડાં મળે છે.

ભારતના આ કાપડ બજારમાંથી દરરજો લાખો રૂપિયાના કપડા વેંચાય છે. દિલ્હીની ગાંધીનગર બજારમાં માત્ર કપડાં જ વેંચાય છે. તમે ત્યાં જઈને જુઓ તો ચારે તરફ તમને કપડાં જ દેખાશે માત્ર એટલું જ નહીં પરંતુ કપડા ખુબ સસ્તા અને ડિઝાઈનર તથા બ્રાન્ડેડ હોય છે. અહીંથી લોકો હોલસેલમાં કપડાં લેવા માટે આવે છે.

ગાંધીનગર કાપડ માર્કેટ સિલમપુર મેટ્રો સ્ટેશનની પાસે આવેલા વેસ્ટ કાંતિનગર પાસે આવેલ છે. આ માર્કેટમાં કોઈપણ ડિઝાઇનના શર્ટ કે પેન્ટના ત્રણથી બાર પીસ મળે છે. એટલે કે તમારે અહીં જથ્થામાં જ કપડા ખરીદવા પડશે સિંગલ પીસ નથી મળતું. આ બજરમાં ખુબજ સસ્તા કપડાં મળે છે જેથી દેશ વિદેશમાંથી લોકો અહીં ખરીદી કરવા આવે છે અને જથ્થાબંધ માલ ખરીદે છે.

આ માર્કેટમાં ખુબજ સસ્તા કપડાં મળે છે. માત્ર 140 રૂપિયામાં ત્રણ શર્ટનો સેટ અને 120 રૂપિયામાં ત્રણ ટીશર્ટનો સેટ મળે છે. એટલે કે અહીં 46 રૂપિયામાં શર્ટ અને 30 રૂપિયામાં ટીશર્ટ મળી જાય છે. અહીં નાના મોટા તમામ કપડાં મળી જાય છે. Xl, XXl સાઈઝના તમામ શર્ટ ટીશર્ટ મળી રહેશે તે પણ માટે 30 રૂપિયામાં જ મળે છે.

આ માર્કેટમાં ખુબજ સસ્તા કપડાં મળે છે. મહત્વનું તો એ છે કે અહીં કપડાં સેકન્ડહેન્ડ નહીં પરંતુ એકદમ ફ્રેશ અને નવા કપડાં મળે છે. ગાંધીનગર માર્કેટના પ્રેસિડેન્ટના જણાવ્યું અનુસાર આ માર્કેટમાં મધ્યમવર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કપડાં બનાવામાં આવે છે. અહીં ખુબજ સસ્તા કપડાં મળે છે લોકો અહીંથી જથ્થાબંધ કપડાં ખરીદેને વેંચે છે.

દિલ્હીની ગાંધીનગર માર્કેટ ઉપરાંત સરોજિની નગર અને કરોલ બેગ પર પણ સસ્તા ભાવે બ્રાન્ડેડ કપડાંનું વેંચાણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદવા માટે આવે છે. આ માર્કેટ આખા એશિયાના સૌથી સસ્તા માર્કેટ તરીકે ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published.