આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કહી છે વાત, આ પ્રકારની સ્ત્રીઓ સાથે ન કરવા જોઈએ લગ્ન

આચાર્ય ચાણક્ય એક મહાન રાજદ્વારી, રાજનેતા અને મહાન શિક્ષણશાસ્ત્રી હતા. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સંબંધિત અનેક પાસાઓ પર પ્રકાશ ફેંક્યો છે. ચાણક્યએ ધર્મ, ન્યાય, મિત્રતા, શત્રુતા, લગ્ન, સંપત્તિ અને પ્રગતિ વગેરે સંબંધિત ઘણી નીતિઓનું વર્ણન કર્યું છે. આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા સ્ત્રીઓના સ્વભાવ વિશે જણાવ્યું છે. ચાણક્ય જણાવે છે કે લગ્ન કરતા પહેલા […]

Continue Reading