રાજ્યમાં વરસાદની માહોલ અંગે હવામાન વિભાગની મોટી આગાહી, હજુ આટલા દિવસ સુધી થશે કડાકા ભડાકા સાથે વરસાદ

ગઈ કાલે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે રાતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. એક લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને અગત્યની આગાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગ […]

Continue Reading

નક્ષત્રને આધારે વરસાદનો વરતારો, આ તારીખે હાથીભાઈ સૂંઢ ફેરવશે

રાજ્યમાં હવે ચોમાસુ વિદાયને આરે છે. એક તરફ નવરાત્રી ચાલુ છે ત્યારે બીજી તરફ નવરાત્રીમાં વરસાદ વરસશે કે નહીં તે જાણવા માટે ખેલૈયાઓ ઉત્સુક છે. ગરબાની રમઝટ સાથે સાથે વરસાદની રમઝટ પણ થશે તેવું લાગી રહ્યું છે. આગામી 4 ઓક્ટોબર સુધી ગરબાની રમઝટ જામશે ત્યારે પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાત અને મધ્ય […]

Continue Reading

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગનું એલર્ટ, સાયક્લોનિક સર્ક્યુલેશન આ જિલ્લાઓમાં વરસાદ લાવશે

રાજ્યમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદને પગલે રાજ્યમાં ભાદરવામાં ભરપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે જેથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય […]

Continue Reading

રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી, કાલે આટલા જિલ્લાને મેઘરાજા ઘમરોળશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ રમઝટ બોલવી છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ જામ્યું છે ત્યારે અનેક વિસ્તારોમાં કડાકા ભડક સાથે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે […]

Continue Reading

બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત બની, આ વિસ્તારોમાં કડાકા સાથે તોફાની વરસાદ થશે

રાજ્યમાં હાલ ભારે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ગત સપ્તાહથી મુશળધાર વરસાદ વરસાવનાર અને કૃષિપાકને ચિત્ર સુધારી દેનાર મેઘરાજા હજુ વિદાય લેવાના મુડમા ન હોય તેવું લાગી થાય છે. આજે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેના પગલે ભારે વરસાદ લાવતી લો પ્રેસર સીસ્ટમ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે મેઘરાજા […]

Continue Reading

ભાદરવામાં ભરપૂર જેવી સ્થિત સર્જાઈ, રાજ્યમાં હજુ બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ મેઘરાજાર જમાવટ કરી છે. જતા જતા મેઘો જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે હજુપણ આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસુ હવે વિદાયના આરે છે ત્યારે હાલ ભાદરવામાં ભરપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોને ચોમાસુ ઘમરોળી રહ્યું […]

Continue Reading

વરસાદની આગાહીમાં મોટો ફેરફાર, આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે

રાજ્યમાં હાલ ભાદરવે ભરપૂર જેવી રીતે સર્જાઈ છે. હાલ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલીક જગ્યાએ તો અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહે છે. એક તરફ ચોમાસું […]

Continue Reading

વરસે ઓતરા તો કાઢી નાખે ચોતરા, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હજુપણ આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા યથાવત છે. રાજ્યમાં હાલ વરસાદી જમાવટ છે. […]

Continue Reading

ચોમાસાની વિદાય સમયે મેઘરાજાએ જમાવટ કરી, આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

ગુજરાતના અનેક વિસ્તારોમા હાલ મેઘરાજાએ જમાવટ કરી છે. એક તરફ ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે તો બીજી તરફ જતા જતા વરસાદ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં હજુપણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં […]

Continue Reading

નવરાત્રીમાં ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે? વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવે ટૂંક સમયમાં નવરાત્રિ આવી રહી છે તો બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં […]

Continue Reading