ભારતીય ખેલાડી ઋષભ પંતનાં અકસ્માત અંગે થયો મોટો ખુલાસો, આ કારણે થયું હતું એક્સિડન્ટ

આજના ઝડપી સમયમાં લોકોને પોતાના કામ કરવા માટે ફાસ્ટ થવું પડે છે અને નાની ભૂલના કારણે અકસ્માત થતા જોવા મળે છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમનો પ્રખ્યાત ખેલાડી ઋષભ પંતનો વહેલી સવારે કાર અકસ્માત થયો હતો. ઋષભનાં અકસ્માત ના ઘણા વિડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ […]

Continue Reading

ટિમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ ભારતીય દિગ્ગ્જ ખેલાડીનું થયું ગંભીર અકસ્માત, થયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભારતીય ક્રિકેટર ઋષભ પંતને શુક્રવારે વહેલી સવારે ગંભીર અકસ્માત નડ્યો હતો. ઋષભ પંત ઉત્તરાખંડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હમ્મ્દપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર કર બેકાબુ થતા રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી અને કર પલટી થઈ ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો […]

Continue Reading

આર્મીની બસ ઊંડી ખીણમાં પડતા 16 જવાન થયા શહીદ અને 4 જવાન છે ગંભીર ઘાયલ, ચારેય બાજુ છવાઈ ગયો માતમ

આપણે દરરોજ ઘણા બધા એવા સમાચાર સાંભળીએ છીએ જેમાં ક્યાંક એક્સિડન્ટ થયું હોય તો ક્યાંક ખુબ જ મોટી દુર્ઘટના થઈ હોય. એવી જ એક મોટી દુર્ઘટના સાંભળવામાં આવી છે. તે ઘટનામાં આર્મીની બસ સવારે ઊંડી ખીણમાં પડી ગઈ અને ખુબ જ મોટી દુર્ઘટના થઈ છે. તે બસમાં 20 આર્મી મુસાફરી કરતા હતા. શુક્રવારે સવારે, ભારત-ચીન […]

Continue Reading

કાળજુ કંપાવી દેનારી એક ઘટના આવી સામે, બેકાબુ ટ્રક ચાલકે રસ્તા પર જતા ઘેટાં બકરાઓને કચડી નાખ્યા

અવારનવાર રોજ કેટલા અકસ્માત થતા હોય છે. આજના આ સમયમાં ક્યારે શું થઈ જાય તે કઈ કહી શકાતું નથી. આજની આ ફાસ્ટ દુનિયામાં અકસ્માતની ઘટનામાં ખુબ વધારો જોવા મળ્યો છે. આજે આપણે વાત કરીશું એવા અકસ્માતની કે તમે સાંભળતા જ તમારું હૃદય કંપી જશે. આપણે અકસ્માતના રોજબરોજના કેટલાય કિસ્સાઓ સાંભળીએ છીએ. ત્યારે એક બેકાબુ ટ્રક […]

Continue Reading

બે બહેનના એકના એક ભાઈને ભરખી ગયો કાળ, અકસ્માત થતા નીપજ્યું મોત

અકસ્મતાની ઘટના દીવેસેને દીવસે વધતી જાય છે. રોજના કેટલાય અકસ્માતના કિસ્સાઓ સામે છે. આ કિસ્સાઓમાં કેટલાય પરિવાર પોતાનું વ્યક્તિ ખોય બેસે છે. આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બે બહેનોના એકના એક ભાઈએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એકના એક દીકરાના મોતથી આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાની જાણ થતા […]

Continue Reading

લગ્નમાંથી ઘરે પરત ફરી રહેલા લોકોને નડ્યો ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત અને 2 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. રોજ કેટલાય ઍક્સિડન્ટના કિસ્સાઓ સામે આવે છે. આ અકસ્માતમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે. અતિ ઝડપે વાહન ચલાવવાના કારણે અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના હાઇવે રોડ પર બની છે. જયપુર કોટા નેશનલ હાઇવે પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર […]

Continue Reading

મમ્મીને ગણપતિ જોવા જાવ છુ કહીને ગયો હતો દીકરો 10 મિનિટમાં ઘરે લાશ આવી, માતા પિતાની હાલત જોઈને રડી પડશો

દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની હોંશ ઉલ્લાસથી ઉજવણી થઇ રહી છે. દિવસ રાત બાપ્પાની આરતી અને ભજન કીર્તન કરીને આજે ભારે હૃદયે બાપ્પાને વિદાય આપવામાં આવી છે. દેશના દરેક લોકો આ તહેવાર હસી ખુશીથી ઉજવે છે. પરંતુ આજે ભોપાલના નહેરુ નગરના એક પરિવાર માટે શોકનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો. ગણેશ વિસર્જનના દિવસે લોકો ભારે હૃદયે બાપ્પાને […]

Continue Reading

લીંબડી પાસે ગમખ્વાર અકસ્માત, બંધ ટ્રક સાથે કાર અથડાતા ત્રણ લોકોના મોત કારના પતરા તોડીને મૃતકોને બહાર કાઢ્યા

રાજ્યભરમાંથી છાશવારે અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતને કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. ત્યારે હાલ એક ગમખ્વાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્ર નગર જિલ્લાના લીંબડીના કાંપર ગમનના પાટિયા નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો. બાવળા પાસેની ખાનગી […]

Continue Reading

પગપાળા ચોટીલા દર્શને જઈ રહેલા યાત્રીઓને બેકાબુ બનેલી કારે ટક્કર મારી, આટલા લોકોના ઘટના સ્થળે જ મોત

રાજ્યભરમાંથી છાશવારે અકસ્માતના કિસ્સાઓ સામે આવ છે. માર્ગ અકસ્માતમાં દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે ત્યારે દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ પાટણ જિલ્લામાંથી અકસ્માતનો કિસ્સાઓ સામે આવ્યો છે. પાટણના શંખેશ્વરના પંચાસર નજીક હાઇવે ઉપર માર્ગ અકસ્માતની ઘટનામાં 3 લોકના મોત થયા છે. અકસ્માતની આ ઘટનામાં રસ્તાઓ પર મોતની કિકિયારીઓ ગુંજી ઉઠી […]

Continue Reading

મેલડી માતાના દર્શને નીકળેલા ભાઈ જેવા બે મિત્રોને અકસ્માત નડ્યો, એક ઉપરથી તો આઈસર ફરી વળતાં મોતની કિકિયારીઓ ગુંજી ઉઠી

રાજ્યમાંથી અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. માર્ગ અકસ્માતમાં કેટલીક વાર ગંભીર ઇજા પહોંચે છે તો કેટલીક વાર જાનહાનિના કિસ્સાઓ સામે આવે છે. તહેવારોના દિવસોમાં લોકો હરવા ફરવા કે મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મેલડી માતાના દર્શને જવા નિકળેલા બે મિત્રોને અકસ્માત નડતાં કાળ […]

Continue Reading