પરીક્ષાના ટેંશનમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ માતાની નજર સામે જ છત પરથી કૂદકો લગાવ્યો, કાપડ વેપારીના લાડકવાયાનું દીકરાનું મોત

આજના સમયમાં કેટલાક લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. તણાવને કારણે અડાજણના રાજહંસ વ્યુ કોપ્મ્લેક્ષમાં રહેતા વિદ્યાર્થીએ માતાની સામે જ છત પરથી છલાંગ મારીને જીવન ટૂંકાવ્યું. બારમાં ધોરણમાં અભ્યાસ અભ્યાસ કરતો વિદ્યાર્થી છત પર ચડ્યો. માતા સાદ પાડે તે પહેલા છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું. પોલીસ તપાસ દરમિયાન છોકરો બારમા ધોરણની પરીક્ષાને લઈને માનસિક તણાવમાં […]

Continue Reading