પહેલી નજરમાં જ તેમની પત્નીએ લગ્ન કરવાની પાડી દીધી હતી ના, આવી રીતે શરૂ થઈ હતી ગૌતમ અદાણીની લવસ્ટોરી

ભારત દેશના બે ઉદ્યોગપતિએ સમગ્ર વિશ્વમાં આપણા દેશનો ડંકો વગાડ્યો છે. જેમાં એક મુકેશ અંબાણી અને બીજા ગૌતમ અદાણી છે. વિશ્વના સૌથી ધનિકોમાંના એક ગૌતમ અદાણીએ વિશ્વભરમાં પોતાનો બિઝનેસ સેન્સ બનાવ્યો છે અને તેમની કુલ સંપત્તિ 13 હજાર કરોડ ડોલર એટલે કે લગભગ 10 લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. ગૌતમ અદાણીએ છેલ્લા 2 વર્ષમાં […]

Continue Reading

ઇઝરાયેલનુ પોર્ટ ખરીદવા માટે અદાણીએ એવી બોલી લગાવી કે હરીફ કંપનીઓ તો હટી ગઈ પણ ઇઝરાયેલની સરકાર પણ ચોંકી ગઈ

અદાણી ગ્રૂપની પોર્ટ કંપની અદાણી પોર્ટ્સે ઈઝરાયેલમાં એક પોર્ટની માલિકી મેળવી લીધી છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) અને ગેડોટ ગ્રૂપ ઇઝરાયેલના હાઇફા પોર્ટ માટે હરાજી જીત્યા હતા. આ પોર્ટ હસ્તગત માટે અદાણી ગ્રુપ દ્વારા એટલી મોટી બોલી લગાવવામાં આવી હતી કે હરાજીમાં બીજી કોઈ પણ કંપની આ રકમની નજીક પણ આવી શકી […]

Continue Reading

અદાણી ગ્રુપની આ કંપનીના શેરમાં આગામી દિવસોમાં થશે જબરદસ્ત વધારો, બેંક ઓફ અમેરિકા દ્વારા કરાયો અંદાજો

આજના સમયમાં મોટા ભાગના લોકો શેર બજારમાં પૈસાનું રોકાણ કરી રહ્યા છે. દરેક લોકો શેરબજારમાં પૈસા રોકીને અમીર બનવાના સપના જોઈ રહ્યા છે. ત્યારે કેટલીકવાર લોકો શેરબજારમાં રોકાણ કરીને દેવામાં પણ ડૂબી જતા હોય છે. મોટા મોટા બિઝનેસમેન શેર બજારમાં મોટું રોકાણ કરે છે. જેથી તેઓ હેડલાઇન્સ પર રહે છે. આ કંપનીના શેર આગામી સમયમાં […]

Continue Reading