બ્લાસ્ટના 70 દિવસ પહેલા આ વ્યક્તિએ ઘટના અંગે સાવધાન કર્યા હતા, જો આ વ્યક્તિની વાત માની હોત તો અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટને અટકાવી શકાયા હોત
હાલ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો આવ્યો છે. 14 વર્ષની લાંબી તપાસ અને ટ્રાયલ બાદ એક સાથે 38 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જે ભારતના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે. સાથે સાથે 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પરંતુ વર્ષ 2008 મા આ ઘટના ઘટી એ પહેલા જ IB ના એક જવાને ઇનપુટ આપ્યા […]
Continue Reading