જો તમે પણ આખો દિવસ AC માં બેસીને કામ કરો છો, તો જાણી લો આ વાત નહીં તો થઈ શકે છે આ ગંભીર બીમારી
કોઈપણ ઋતુ હોય પરંતુ આજના સમયમાં દરેક લોકોને એસીમાં રહેવાનું ગમે છે. આખો દિવસ અને રાત એસીમાં રહેવાથી તમારા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. એસી માંથી બહાર આવતી હવા જો સીધી તમારી આંખો અને કાનમાં પડે તો તે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે લોકો ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ કરતા […]
Continue Reading