ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા વ્યક્તિએ ઉભી કરી દીધી કરોડોની કંપની, જાણો અજંતા વોચની સફળતાની કહાની

ગુજરાતના લોકોએ પોતાની મહેનતને કારણે દુનિયાભરમાં નામ કમાવ્યુ છે. ત્યારે આજે અમે તમને એક એવા ગુજરાતી બિઝનેસમેન વિશે જણાવીશું જેમણે પોતાની મહેનતના દમ પર કરોડોનો બિઝનેસ ઊભો કર્યો છે. હાલ મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચનો જમાનો છે પરંતુ છતાં પણ લોકો દીવાલ ઘડિયાળનો ઉપયોગ કરે છે. ત્યારે મોરબીની અજંતા ઘડિયાળ દુનિયાભરમાં જાણીતી છે. ગુજરાતના એક […]

Continue Reading