ઘર ચલાવવા માટે એક સમયે રોડ પર વહેંચતો હતો જ્યૂઝ, આજે UPSC ની પરીક્ષા પાસ કરીને બન્યા આઈએએસ અધિકારી

કેટલાક લોકો એવા હોય છે જે પોતાની પરિસ્થતીની સામે લડતા નથી અને નસીબને દોષ આપે છે, પરંતુ એવા લોકો પણ હોય છે જે પોતાના નસીબને બદલવા માટે આકરી મહેનત કરે છે અને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરીને પોતાના સપનાઓ સાકાર કરે છે. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આપણે બધા […]

Continue Reading