શ્રીલંકાના બેસ્ટમેને લગાવેલ શોર્ટ પર ટિમ ઇન્ડિયાના આ ખરનાક ખેલાડીએ છલાંગ લગાવી પકડ્યો અશક્ય કેચ
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલનો આ દિવસોમાં દબદબો છે. પોતાની સચોટ બોલિંગ માટે પ્રખ્યાત અક્ષર પટેલ પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે, પરંતુ કોલકાતા ODIમાં આ ખેલાડીએ પોતાની ફિલ્ડિંગ કુશળતા બતાવી. અક્ષર પટેલે ઈડન ગાર્ડન્સ ખાતેની બીજી વનડેમાં એવો કેચ લીધો કે ચારેબાજુ તેની પ્રશંસા થઈ રહી છે. અક્ષરે પોઈન્ટ એરિયામાં તૈનાત ઉમરાન મલિકની બોલ […]
Continue Reading